ગુજરાતી શબ્દ સ્પર્ધા
શબ્દ સ્પર્ધા- જૈન સેંટર ઓફ હ્યુસ્ટન-રિધ્ધિ દેસાઇ અને મોના શાહ
ગુજરાતી શબ્દ સ્પર્ધાની “ગુજરાત ટાઇમ્સે” લીધેલી નોંધ.
” મારા સત્યનાં પ્રયોગો” માંથી લીધેલા શબ્દોની શબ્દ સ્પર્ધા( પૂર્વ તૈયારી)-પ્રવિણા કડકીયા
અગત્ય                                                   
જરૂર, મહત્વ, ગણના
અક્ષમ્ય                                                                   
ક્ષમા ના આપી શકાય તેવું, માફ ન કરાય તેવું
અગણિત
અસંખ્ય, ગણી ન શકાય તેવું, 
અચલિત                      
ન ખસે તેવું, સ્થિર, અડગ, શાંત , ગંભીર
અટકળ                                  
અંદાજ, અડસટ્ટો, તર્ક, અનુમાન , કલ્પના
અડચણ                                                               
સંકટ, દુઃખ, વિપદા, આપદા, વાંધો, વિરોધ,હરકત, મુશ્કેલી , રજોદર્શન
અણગમો
કંટાળો, નાપસંદ, બેચેની
અણઘડ
સંગીતનો એક રાગ, ઘાટ વગરનું, બેડોળ, ઘડતર વિનાનું,બિન અનુભવી
અતિશય                                                       
ચઢીયતુ, શ્રેષ્ઠ, ઘણું, પુષ્કળ, વિશેષ
અતિશયોક્તિ
ચડીયતાપણુ દર્શાવતો એક અલંકાર, વધારીને કહેવાયેલી ઉક્તિ [...]]]></description>
ગુજરાતી શબ્દ સ્પર્ધા માટે જરુરી શબ્દભંડોળ માટેનો પ્રોગ્રામ – વિશાલ મોણપરા
શબ્દ અંતાક્ષરી અને શબ્દ સ્પર્ધા મંચ ઉપર આ રીતે રમાય
શબ્દ અંતાક્ષરી એ warm up exercise છે અને તેના દ્વારા elimination of participant પણ થાય છે.
વૃંદમાં બધાને એક સાથે બેસાડીને નંબર સાથે કાગળ આપવાના અને દરેક જે શબ્દ બોલે તે શબ્દ લખવાનો. આ રમત ધારોકે 20 જણા હાજર છે તો તે દરેકને કુલ્લે વીસ શબ્દ બોલવાના છે અને તે અંતાક્ષરીની પધ્ધતી થી…એટલે કે પ્રવક્તા એક [...]]]></description>
કાનામાત્રા વગરનાં ચાર અક્ષરી શબ્દો -નીલા નવિન શાહ
		<description><![CDATA[શબ્દસ્પર્ધાનો એક અન્ય પ્રકાર જ્યાં સ્પર્ધકને નીયત સમયમાં ૧૦ શબ્દો આપવા કહેવાય છે. અત્રે નીયત સમયમાં સાચા શબ્દો તેમને તે પ્રકારે ગુણો અપાવે છે. આ જ પ્રકારે ત્રણ અક્ષર પાંચ અક્ષર કે જે વૈવિધ્ય કલ્પી શકાય તે રીતે રમીને માતભાષાને મજબુત કરી શકાય છે
શબ્દ           અર્થ
કરસન
ભગવાન નું નામ
નટખટ
તોફાની છોકરો
દસરથ
રાજા રામના પિતાજી
કરવત
સુથારનું લાકડુ કાપવાનુ સાધન્
મલમલ
મુલાયમ જાતનું કપડુ
બચપણ
જીવનનો [...]]]></description>
શબ્દાક્ષરી -આમ પણ રમાય…વિજય શાહ્
		<description><![CDATA[શબ્દાક્ષરી
મારા મનમાં આ શબ્દ રમત આ રીતે રમાય..(પ્રયોગાત્મક સુચનો આવકાર્ય છે.)
એકાક્ષરી શબ્દ નાં ૧૦ ગુણ
બેઅક્ષરી શબ્દનાં ૨ ગુણ
ત્રીઅક્ષરી શબ્દના ૩ ગુણ
ચાર અક્ષરી શબ્દનાં ૪ ગુણ
એજ પ્રકારે જેટલા અક્ષરનો શબ્દ તેટલા ગુણ મહત્તમ ૯ ગુણ
શબ્દ આપ્યા પછી અર્થ ના આવડે તો એક ગુણ કપાય અને જે સાચો અર્થ કહે તેને તે ગુણ મળે
૮ સ્પર્ધકો, બે ટુકડી એક [...]]]></description>
ગુજરાતી શબ્દ સ્પર્ધા-૧-
		<description><![CDATA[ગુજરાતી ને ટકાવી રાખવા મથતા દરેક ગુજરાતી પ્રેમીઓ માટે એક રમત તૈયાર કરી છે  અને તે છે ગુજરાતી શબ્દ સ્પર્ધા.
હેતૂઃ- ગુજરાતી ભાષા લોક્ભોગ્ય બને દીર્ઘાયુ બને તેવી વાતો કરતા દરેક્ને એક શસ્ત્ર આપવું છે.
અંગ્રેજી વિશ્વ ભાષા કેમ બની અને તેના કારણોને ચકાસતા સ્ફુરેલી આ વાત છે.
અંગ્રેજોમાં તે સમયે કે જ્યારે વિશ્વભરમાં તેમનો સુરજ તપતો હતો [...]]]></description>
ગુજરાતી શબ્દ સ્પર્ધા કેવી રીતે રમાય?
ગુજરાતી સાહિત્ય સરિતા અમેરિકાનાં તથા વિશ્વનાં જેટલા ગુજરાતી સમાજ અને ગુજરાતી પ્રધાન સંગઠનો છે તેમને વિનંતી કરે છે કે તેમના સમાજ કે સંગઠનમાં ત્રણ સ્તરે આ સ્પર્ધા રમે
૧૫ વર્ષ થી ૨૫ વર્ષ ( કિશોર ગુજરાતી વર્ગ)
૨૬ વર્ષ થી ૪૫ વર્ષ  ( યુવા ગુજરાતી વર્ગ )
૪૬ થી ૯૫ વર્ષ ( સંપૂર્ણ ગુજરાતી વર્ગ)
સ્પર્ધામાં ભાગ લેવા જે તે [...]]]></description>
ગુજરાતી શબ્દ સ્પર્ધા-
		<description><![CDATA[ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનનાં ગુજરાતી ચાહકોની અને ચાહકો વતી ચાલતી સંસ્થા છે. જેનો મુખ્ય ધ્યેય ગુજરાતી ભાષાનાં સંવર્ધનનો છે અને તે કાર્ય છેલ્લા સાત વર્ષોથી વિવિધ પ્રકારે ચાલી રહ્યું છે. ગુજરાતી શબ્દ સ્પર્ધા તેવો એક વિશ્વસ્તરીય સંન્નિષ્ઠ પ્રયાસ જે દ્વારા થશે શબ્દ સાધના અને તેની રમત.
અત્રેનાં સંચયમાં મુખ્યત્વે સાર્થ જોડણી અને ભગવદ્ગોમંડળ જ્ઞાનકોશનો ઉપયોગ કરેલો [...]]]></description>