ગુજરાતી શબ્દ સ્પર્ધા

ગુજરાતી શબ્દ સાધના અને તેની રમતગમત
Home » Uncategorized » ગુજરાતી શબ્દ સ્પર્ધા માટે જરુરી શબ્દભંડોળ માટેનો પ્રોગ્રામ – વિશાલ મોણપરા

ગુજરાતી શબ્દ સ્પર્ધા માટે જરુરી શબ્દભંડોળ માટેનો પ્રોગ્રામ – વિશાલ મોણપરા

December 2nd, 2009 Posted in Uncategorized

અત્યાર સુધી આપે ગુજરાતી શબ્દ સ્પર્ધા માટે વિજયભાઇ પાસેથી ઘણું જ માર્ગદર્શન મેળવ્યું. આ માર્ગદર્શન હેઠળ આપને જો આપના શહેરમાં કે આપના વિસ્તારમાં જો ગુજરાતી શબ્દ સ્પર્ધા યોજવી હોય તો આપના માટે ગુજરાતી શબ્દ મેળવવા માટે એક નાનકડો પ્રોગ્રામ અહીં ઊપલબ્ધ છે. આ પ્રોગ્રામ MS Access માં છે. તેમાં મુખ્યત્વે બે પ્રકારના શબ્દો છે. ૧. રોજબરોજ વપરાતાં સાદા શબ્દો ૨. કઠિન શબ્દો. લગભગ ૭૫,૦૦૦ શબ્દોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આપ જ્યારે આ પ્રોગ્રામ ચાલુ કરશો કે તેમાં એક નાનકડું ફોર્મ આવશે તેમાં આપને કેટલાં સહેલાં અને કેટલાં અઘરાં શબ્દો જોઇએ છીએ તે આંકડાં લખો અને ત્યાર બાદ “Show List”  બટન દબાવશો એટલે આપે પસંદ કરેલાં શબ્દો તેમના વિભાગમાંથી પસંદ થઇને આવશે. જો આપ ફરી આ બટન દબાવશો તો નવા શબ્દો પસંદ થઇને આવશે. તેથી જો આપ શબ્દ સ્પર્ધા યોજવા ઇચ્છતા હો તો દરેક વ્યક્તિને અલગ શબ્દો મળી શકે છે. ઉપરાંત સ્પર્ધકની ઉંમર પ્રમાણે આપ સહેલા/અઘરાં શબ્દો વધારે/ઓછા પ્રમાણમાં આપી શકો છો. આ પ્રોગ્રામ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો. જો આપને કંઇ પ્રશ્ન હોય તો વિશાલ મોણપરા નો સંપર્ક કરવા વિનંતી.

આ ઉપરાંત, બીજો એક પ્રોગ્રામ પણ તૈયાર કરેલ છે કે જેમાં તમે તમને ગમતાં શબ્દો મુકીને આપની રીતે જ ગુજરાતી શબ્દ સ્પર્ધા યોજી શકો છો. આ પ્રોગ્રામ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

3 Responses to “ગુજરાતી શબ્દ સ્પર્ધા માટે જરુરી શબ્દભંડોળ માટેનો પ્રોગ્રામ – વિશાલ મોણપરા”

  1. ખરેખર ખુબ ઉપયોગી માહિતિ મળી

  2. archanapandya says:

    nice

Leave a Reply

Recent Posts

Recent Comments

Pages

Categories

December 2009
M T W T F S S
« Jul   Jan »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Archives

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.