ગુજરાતી શબ્દ સ્પર્ધાની “ગુજરાત ટાઇમ્સે” લીધેલી નોંધ.
1 Comment
અગત્ય | જરૂર, મહત્વ, ગણના |
અક્ષમ્ય | ક્ષમા ના આપી શકાય તેવું, માફ ન કરાય તેવું |
અગણિત | અસંખ્ય, ગણી ન શકાય તેવું, |
અચલિત | ન ખસે તેવું, સ્થિર, અડગ, શાંત , ગંભીર |
અટકળ | અંદાજ, અડસટ્ટો, તર્ક, અનુમાન , કલ્પના |
અડચણ | સંકટ, દુઃખ, વિપદા, આપદા, વાંધો, વિરોધ,હરકત, મુશ્કેલી , રજોદર્શન |
અણગમો | કંટાળો, નાપસંદ, બેચેની |
અણઘડ | સંગીતનો એક રાગ, ઘાટ વગરનું, બેડોળ, ઘડતર વિનાનું,બિન અનુભવી |
અતિશય | ચઢીયતુ, શ્રેષ્ઠ, ઘણું, પુષ્કળ, વિશેષ |
અતિશયોક્તિ | ચડીયતાપણુ દર્શાવતો એક અલંકાર, વધારીને કહેવાયેલી ઉક્તિ (વાત), |
અદભૂત | આશ્ચર્યકારક, અલૌકિક, અજબ, અપૂર્વ, નવાઇ પમાડે તેવું, અચંબા જનક |
અદેખાઈ | દ્વેષ, ઇર્ષા |
અદ્વૈત | તાદાત્મ્ય, એકપણું, દ્વૈતનો અભાવ |
અધિકાર | માલિકી, હક્ક હોવો, જાણકારી હોવી, વૃત્તિ, આજીવિકા,કબજો, લાય્કાત,યોગ્યતા |
અધ્યાપક | ગુરુ, શિક્ષક, અધ્યારુ, આચાર્ય,વિદ્યાગુરુ,શિક્ષાગુરુ |
અનાયાસે | પ્રયત્ન વગર, સુગમ રીતે, સરળતાથી,અચાનક, સહસા,નિરુદ્યોગ |
અનાવશ્યકતા | આવશ્યક નહીં તે, બીન જરૂરી, |
અનિષ્ટ | નિષ્ટ ના હોયે તે,અધર્મ, પાપ, ગુનો, દુર્ભાગ્ય, દુઃખ,આફત,પીડા,દુર્ભાગ્ય |
અનુક્ર્મણીકા | ક્રમ અનુસાર, સાંકળીયુ |
અનુભવ | પ્રત્ય્કક્ષ જ્ઞાન, અનુ=પાછળ,ભુ= જોવુ પાછળ જોવાથી થયેલ જ્ઞાન, |
અનુસરવું | આદેશ પરમાણે વર્તવું,પાછળ જવું |
અનુસરશે | આદેશ પ્રમાણે વર્તશે, પાછળ જશે |
અન્યાય | ન્યાયપુર્ણ નહીં તે,અઘટીત, ગેરવ્યાજબી |
અપમાન | અનાદર, અવજ્ઞા, તિરસ્કાર |
અભણ | ્વાંચતા લખતા ન આવડતુ હોય, નિરક્ષર, અક્ષરશુન્ય |
અભિપ્રાય | મત, હેતુ, મતલબ, વિચાર |
અમલ | દધિકાર, સત્ત્તા, કસૂંબો,આચરણ , વહેવાર, અસર, પ્રભાવ |
અમૂલ્ય | કીંમત આંકી ન શકાય તેવુ,ઉપયોગી, જરૂરનું,ઉમદા, ઉત્તમ શ્રેશ્ઠ |
અરસપરસ | અન્યોન્ય,પરસ્પર,ાઅંખમીંચામણીની રમત |
અવગણના | અવજ્ઞા, ઉપેક્ષા, માનભંગ, અપમાન |
અવશ્ય | જરૂર, અગત્ય, નિશ્ચય, અનિવાર્ય, હઠીલું, જીદ્દી |
અવાવરુ | બહુ વખતથી વપરાયા વિનાનું, અવડ, |
અવિવેક | સારાસાર પારખવાની શક્તિ વિનાનું,,અવિનય |
અસહકાર | સાથ નહીં આપવો તે, કુસંપ, સંબંધ નહિ રાખવો તે |
અસહ્ય | ખમી ન શકાય તેવું, દુઃસહ્ય, સાંખી ન શકાય તેવું |
અસ્પૃશ્ય | ન અડી શકાય તેવુ, આભડ છેટ વાળું , અપવિત્ર, અંત્યજ જાતીનું |
અહંકારી | અભિમાની, અહંથી ભરેલો |
અંત્યજ | શુદ્ર જાતીની વ્યક્તિ, હરિજન, |
આગ્રહ | ધાર્યુ પાર પાડવાનું વલણ, ખંત કે ચીવટથી કારાતુ કાર્ય, મમત, હઠ , જીદ |
આઘાત | આંચકો, દુઃખની લાગણી, કારી હા, જખમ,હુમલો ચઢાઇ,પ્રહાર, અરેરાટી |
આત્મકથા | પોતે લખેલ પોતાની જીવન કથા, આત્મ કહાણી |
આત્મશુધ્ધિ | પોતાના અત્માની પવિત્રતા લાવવા થતા તપ ભક્તિ અને પાપ કર્મોનાં નાશ |
આધ્યાત્મિક | આત્માને સબંધી, મન નાં ભાવોને સબંધી, પર્માત્માને લગતુ |
આનાકાની | હા ના કરવી, સંકલ્પ વિકલ્પ કરવા, સંદેહ, સંશય |
આમરણાંત | મરણ સુધીનું, જિંદગી પર્યંત |
આમંત્રણ | નિમંત્રણ , તેડુ, નોતરુ, ઇજન, પરવાનગી રજા |
આરંભ | શરુઆત, પ્રારંભ, તૈયારી, પહેલ, વધ, કતલ, નાશ, વેગ, તૈયારી |
આરોગ્ય | તંદુરસ્તી, કુશળતા, સફાઇ, સુખાકારી, નિરોગી, સ્વસ્થ, |
આવશ્યક | અગત્ય, નિત્ય ક્રિયાઓ, ખપ, જરૂર, |
આશ્રય | આશરો, ટેકો, અવલંબન,આધાર, આલંબન |
આસક્ત | મોહિત, અનુરાગી, પ્રીતીથી પાછળ લાગેલુ, ઘેરાયેલુ, વળગેલુ, ચોંટેલુ |
આસપાસ | આજુબાજુ,પાડોશનું, સમીપમા નજીકમાં |
આંકણી | આંકવાની રીત; લીટીઓ દોરવાની પદ્ધતિ.કીમતનો અડસટ્ટો; કસ, સીધી લીટી દોરવાની લાકડાની અથવા ધાતુની ગોળ અને જાડી સીધી નાની પટી |
ઈતિહાસ | તવારીખ; વખતના ક્રમ પ્રમાણે નોંધાયેલી હકીકત;; વાર્તા કથા; ભૂતકાળનું વૃત્તાંત; |
ઈરાદો | આશય; હેતુ; ઉદ્દેશ; ધારણા; વિચાર; મનસૂબો.યુક્તિ; ; યોજના |
ઈલાજ | ઔષધ; ઓસડ; દવા; ઉપચાર; ચિકિત્સા.સજા; શિક્ષા. |
ઇજન | આમંત્રણ, નિમંત્રણ |
ઉપવાસ | એક દિવસ અને રાત અન્નપાણીનો વિધિ સહિત ત્યાગ. વ્રત કે નિયમ તરીકે અન્નત્યાગ; અનશન; ઉપોષણ. |
ઉલ્લંઘન | વિરુદ્ધતા; નાકબૂલત; અનાદર; લોપ; આજ્ઞાભંગ; વિરુદ્ધાચરણ.અતિક્રમ; ઓળંગવું તે; કૂદી જવાપણું; વચમાંનું રહેવા દઈ જવું તે. |
ઊલટતપાસ | સામા પક્ષ તરફથી પુછાતા સવાલ; અવળા સવળા સવાલો પૂછીને જુબાની લેવી તે. |
એકાકી | એકલું; સાથ વગરનું,નિરાધાર; નિ:સહાય |
એંઠવાડ | એઠ; ખાવાપીવાથી થતો ગંદવાડ .કચરોપૂંજો. |
ઐક્ય | એકપણું; એકતા.સંપ; મેળ. |
ઓરમાયા | બીજી મા ના, સાવકા |
કઠતું | નડતુ, ન ગમતુ |
કડવા | કડવું; કટુ. પટેલની એક જાત |
કનડગત | હેરાનગતિ; પજવણી.નડતર; અડચણ; હરકત. |
કબજો | ચોળી.ઉપભોગ; ભોગવટો; માલિકી.દબાણ; પકડ; સત્તા. |
કબૂલાત | કબૂલવું તે; ખાતરી; વચન; સ્વીકાર. |
કમાણી | કમાઇ; રળતર.પેદાશ; પ્રાપ્તિ આવક.નફો; લાભ; ફાયદો. |
કરણી | વર્તણૂંક; આચરણ. નિઃશેષ મૂળ ન નીકળી શકે એવી રકમ.હાથણી.વૈશ્ય વડે શૂદ્ર સ્ત્રીમાં ઉત્પન્ન થયેલી સ્ત્રી, ; થાપી,કરેણનું ઝાડ. |
કરુણાજનક | દયાવાળું; દયાળુ.દયા ઉપજાવે એવું. |
કસબ | ધંધો, હુન્નર, કળા, અનિતિનું કામ |
કહેણી | કહેવાની રીત, કહેવત |
કામચલાઉ | કામ પતે ત્યાં સુધી-ટૂંકા ગાળા માટે હંગામી |
કાયદેસર | કાયદા પ્રમાણે, કાયદાની રીત મુજબ |
કાંતવું | વળ દઈને રૂમાંથી તાર કાઢવો, રેસામાંથી તાર કાઢવો |
કુલી | સામાન ઉંચકનાર, પર્વત, મજૂર |
કુશળતા | હોંશિયારી,ચતુરાઇ, આરોગ્ય |
કેદ | જેલ, પ્રતિબંધ, મરજી પ્રમાણે હલચલ બંધ |
કેળવણી | શિક્ષા,તાલિમ, વાંચન લેખન, શિક્ષણ |
કોટડી. | ઓરડી, ખોલી, નાની ઓરડી |
કોશિશ | ઉદ્યોગ, પ્રયત્ન, મહેનત |
ખીચોખીચ | ભરચક, ઠાંસીને, દાબીને |
ખેડાયેલી | ખેડીને તૈયાર, કેળવાયેલી |
ખોવું- | ગુમાવવું, ખોવાઈ જવું,ગેરલાભ થવો |
ખોડ | આદત, ખામી,કસૂર, કલંક |
ગડમથલ | ઉંધુ ચત્તુ, ભાંગફોડ,ઉથલપાથલ |
ગણતરી | અપેક્ષા, ગણવાની રીત |
ગર્વિષ્ઠ | અભિમાની,અહંકારી, મગરૂર |
ગાફેલ | અસાવધાન,આળસુ, બેખબર |
ગાંસડી | ,દલ્લો.પુંજી, વસ્તુનો જથ્થો |
ગુણદોષ | સારાસાર, હકીકત,ગુણ અને દોષ |
ગુમડું | શરીર પરનો ફોડલો,ટેટા જેવો ગઠ્ઠો, રક્ત વિકાર |
ગોખવાનું | મોઢે કરવું, વારંવાર બોલવું |
ગોદામ | વખાર, ગોદી, માલ ભરવાની વખાર |
ગોરજ | સંધ્યા, ગાયો ચરીને ઘરે આવે તે સમયે ઉડતી રજોટી |
ગ્રહણ | લેવું, પકડવું, સૂરજ અને ચંદ્રનું થતું ગ્રહણ |
ગ્રાહ્ય | ગ્રહણ કરવા યોગ્ય |
ઘંટી | દળવાનું યંત્ર, હાથથી યા યંત્રથી |
ઘોંઘાટ | શોરબકોર, ગરગડાટ |
ચારિત્ર્ય | આચરણ,શિલ,સદાચાર |
ચીવટ | કાળજી, ચોક્કસાઈ |
ચુસ્ત | આગ્રહી,મક્કમ |
ચેતવણી | ચેતવવું, અગાઉથી આપેલી ખબર |
ચેપી | ચેપ લગાડે તેવુ,ચીકણું |
ચોખવટ | સ્પષ્ટતા, ચોખ્ખાઈ |
ચોપાનિયા | સમયાંતરે આવતા પ્રકાશન |
છાપખાનું | મુદ્રણાલય, છાપવાનું કાર્ય થતું સ્થળ |
છુટકારો | મુક્તિ,અંત,છૂટવૂં તે |
જનોઈ | યજ્ઞોપવિત, બ્રહ્મ સંસ્કાર, શિક્ષાર્થી |
ઝાંઝવા | મૃગ જળ, આંખથી પાણી ઉતરવુ, ઝાંખુ દેખાય તે |
ટીકાકાર | વિવેચક, સમાલોચક, વિષદ રીતે સમજાવે તે |
ઠરાવ | નક્કી કરેલી વાત, કોઇ વાતનો કરેલો નિશ્ચય, તોડ |
તજવીજ | તપાસ, શોધ,યુક્તિ,કોશિશ,વ્યવસ્થા, |
તૂતી – | પિપુડી |
ત્યાજ્ય | ત્યાગી દીધેલુ, ઉપયોગમાં ન લેવાય તેવુ |
ધર્મજ્ઞાન | ધર્મસંબંધી સમજ,પોતાના કર્તવ્યનું જ્ઞાન. |
ધર્મશાળા | મુસાફરોને ઉતરવાનું સ્થાન,સાધારણ સાર્વજનિક જગા ક્ષેત્ર |
ધર્મસંકટ | ધર્મ અને અધર્મની સૂઝ ન પડે તેવો કઠણ પ્રસંગ, સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ. |
ધસારો | હલ્લો,હુમલો,આવેગ,જુસ્સો,એકદમ ધસી જવું તે. |
નઠારા | ખરાબ,લુચ્ચા,સારા નહિ તેવા |
નાબૂદ | ખેદાનમેદાન,પાયમાલ,નષ્ટ,નિર્મૂળ,જડમૂળથી નાશ. |
નામાંકિત | પ્રખ્યાત,જાણીતુ,મશહૂર, બહુનામ ધરાવતા, જેના ઉપર નામ અંકિત થયું હોય તેવા |
નિખાલસ | મનમાં કપટ ન હોય તેવું,શુધ્ધ દિલનું,ભેળસેળ વિનાનુ,અકલુષિત. |
નિયમાવલી | નિયમો દર્શાવતું પૂસ્તક,નિયમોની હારમાળા. |
નિરક્ષર | અભણ, અક્ષરશૂન્ય,લખતા-વાંચતા ન આવડે તેવું. |
નિરંકુશ | અંકુશ વગરનુ,સ્વચ્છંદ. ઉધ્ધત,બેદાબ,શંકરનુ એક નામ. |
નિષ્પક્ષ | તટસ્થ,ત્રાહિત, ઉદાસીન,પક્ષ વગરનું |
નિષ્ફળ | અસફળ,ફળ વગરનુ,ફોગટ,મિથ્યા,અનાજનુ ફોતરું |
નિંદા | વાંકુ બોલવું,ખરાબ બોલવું,વગોવવુ,બદનામી કરવી |
નીવડે | ઉપજવું,સિધ્ધ થવું,વીણવું ચૂંટવું,ઘડાઇને રીઢું થવું. |
નુકસાન | ગેરફાયદો,ખોટ,ગેરલાભ,તોટ, હાની |
નુકસાની | ગેરફાયદો,ખોટ,ગેરલાભ,તોટ પડવી, હાની થવી. |
નોખા | જુદા,અદભુત, અપૂર્વ, અલગ,વિચિત્ર,વિલક્ષણ |
પગાર | મહેનતાણું,વેતન,ઠરાવ,નક્કી કરેલી રકમ,ચુક્વણી |
પરદેશી | વિદેશી,પારકા દેશનું રહેવાસી,વાળંદની એ નામની અટક. |
પરવા | ફિકર,દરકાર,કટોરા આકારનું માટીનુ વાસણ,કાચીનાની કેરી, |
પરવાનગી | આજ્ઞા,હુકમ,સંમતિ,અનુમતિ,રજા, છૂટ,સનદ, અધિકાર |
પરિચય | અભ્યાસ,મહાવરો, ઓળખાણ, આદત,લક્ષણ,પ્રણય |
પરિવાર | કુટુંબ, આવરણ,ઢાંકનારી ચીજ,મંડળ,ફોજ,કાફલો,પોષ્યવર્ગ. |
પવિત્રતા. | નિર્દોષતા,કૂડ-કપટ વગરનુ, ચારિત્ર્યથી શુધ્ધ હોવું |
પશ્ચાતાપ | અફ્સોસ,દિલગીરી,શોક,ખેદ,પસ્તાવો. |
પસંદગી | વરણી,ચૂંટણી,મનની રુચિ,સંમતિ,દિલચાહ |
પંકાયેલા | પ્રખ્યાત,વખણાયેલા,જાણીતા |
પાઠ | મહાવરો,ભણવું,વિભાગ,પ્રકરણ,વાંચવુ,અધ્યયન. |
પાલન | પારણું,પાળવું તે,રક્ષણ,ઘોડિયુંઆધાર આપવો,પોષવુ.. |
પાસું | કણ,પાસો,નાની સપાટી. |
પાસુ | બાજુ,પડખે,પક્ષ |
પીગળ્યો | ઓગળ્યો,એકરસ થયો,નરમ થયો,દયા આવી,નરમ થયો |
પીંજારો | પીજારા જાતિનો પુરુષ, રુ પીંજનારો. |
પૃથક્કરણ | છણાવટ,ઘટક તત્વો જુદાં પાડવા,અલગ તારવવું. |
પેદાશ | જન્મ,ઉત્પત્તિ,આવક,કમાઇ,પાક,નફો. |
પ્રકરણ | વિભાગ, બનાવ,વૃતાંત,કાંડ, સર્ગ, અધ્યાય,ખંડ |
પ્રચાર | ફેલાવો,વિસ્તાર,ચાલ.પ્રવાસ,પ્રવૃત્તિ,રીત,ગાયને ચરવાનું સ્થાન, |
પ્રતિનિધિ | અવેજી,પ્રતિમૂર્તિ,છબી,વતીનું સમાન,તુલ્ય |
પ્રથા | રિવાજ,આદત,ટેવ,કીર્તિ,પ્રણાલી રુઢિ,ધારો |
પ્રદર્શન | દેખાડો,ખેલ,તમાશો,દ્રશ્ય,નિરુપણ |
પ્રમાણપત્ર | ખરાપણાનો દાખલો,ખાતરીપત્ર,પદવી,ગુણપત્ર |
પ્રમાણભૂત | ચોક્કસ ખાતરીવાળું,વિશ્વાસપાત્ર,શિવનું એક નામ. |
પ્રમાણિક | ઇમાનદાર,યોગ્ય,વિશ્વાસુ,સભાનો પ્રમુખ,સાચુ,સાત્વિક,સાફ. |
પ્રયત્ન | કોશીશ,પ્રાણીઓની ક્રિયા,જીવોનો વ્યાપાર,મહેનત, આદર, ઈચ્છા, ઉપયોગ,પચાર,ચિંતા,ક્રિયા,યત્ન,વલણ. |
પ્રયોગો | અખતરો, અજમાયશ, અનુભવ,પ્રક્રિયા |
પ્રવર્તવું | વર્તવું,ચાલવું,પ્રસરવું,ફેલાવું,મંડ્યા રહેવું. |
પ્રસ્તાવ | પ્રાક્કથન,ભુમિકા,શરુઆત,યોગ્ય વખતની રજુઆત,વિષય પરિચય,વર્ણન,દરખાસ્ત. |
પ્રસ્તાવના | પૂર્વકથન,ભુમિકા,આમુખ. |
પ્રસ્તુત | અવસર,ઉપસ્થિત,ચાલતુ પ્રકરણ,તૈયાર,વર્ણવેલું,પ્રાપ્ત,હાલમાં. |
પ્રામાણિક | પ્રમુખ,વેપારીઓનો આગેવાન,મંગળ દ્રવ્ય,સાબીતી રૂપ,માનનીય, |
ફરજ | ધર્મ,કર્તવ્ય,પરાણે કરવું પડતું,એક જાતનું ઝાડ. |
ફરજિયાત | પરાણે કરવાનું.ફરજ તરીકે કરવું પડે તેવું |
ફૂલણશી | વખાણથી રાજી થઇ જાય તેવું. |
બહિષ્કાર | અસ્વીકાર,ત્યાગ,દેશવટો,તિરસ્કાર,બહાર કાઢી મૂકવો તે |
બળાત્કાર | મરજી વિરુધ્ધ,જુલમ, ઇચ્છા વગરનું કામ. |
બંધારણ | બે કે વધારેનું એક બીજા સાથેનુ જોડાણ,રચના,ગ્રંથની ગોઠવણ, ધારો,કાયદો,બાંધો,યોજના,આદત. |
બારોબાર | સીધેસીધું,ઘેર ગયા વગર, એકાએક,પરભારુ… |
બાહ્ય | બહારનુ,ખોટેખોટું,સાંસારિક,વર્તુલમાં ન રહેનાર,ભાર ઉપાડનાર |
બેદરકારી | નઘરોળપણું,દુર્લક્ષ,ધ્યાન ન આપવું તે,પ્રમાદ,નિષ્કાળજી.. |
બ્રહ્મચર્ય | ઇન્દ્રિયોનો સંયમ,બ્રહ્મની શોધ, ઇન્દ્રિયદમનનું વ્રત. |
ભક્તિ | જ્ઞાનના પાંચ પર્વમાંનુ એક, ઉપાસના,સેવા,પ્રેમ,શ્રધ્ધા,ભાગ |
ભણકાર | ભ્રાંતિજનક અવાજ,ભાસ,ચેતવણીનો અવાજ,કશાકનીઆગાહી. |
ભલમનસાઈ | સજ્જનતા,સભ્યતા,માણસાઇ,ભલાઇ |
ભલામણ | વગ લગાડવી,ઓળખાણનો કાગળ,સિફારસ |
ભવ્ય | ભપકાદાર,રોનક્દાર,શુભ,મંગલ.શ્રેષ્ઠ,હાડકું,એક જાતનુ ફળ, |
ભાગીદાર | હિસ્સેદાર,સાથી,સંગી,સોબતી. |
ભાસ | ભણકાર,ભાસ,ઝાંખો પ્રકાશ,ભ્રાંતિ,સ્વાદ,રાખ,ભસ્મ,સરખાપણુ. |
ભાસી | દેખાઇ,કશ્યપથી થયેલ પૂત્રી,તેજસ્વી. |
ભાળવુ | જોવુ,અવલોકવું,ધારવું,સમજવું,સંભાળવું. |
ભિક્ષા | યાચના,આજીજી,દાન,એક ગ્રાસ જેટલું અન્ન,સેવા,ચાકરી,નોકરી |
ભીડ | ટોળું,આફત,તંગી,મુશ્કેલી,સંઘર્ષ,સંકડામણ |
ભૂમિતિ | જમીન માપવાની વિદ્યા,અંતર,કદ અને આકાર માપવાની વિદ્યા |
ભેળવવો | મેળવવો,મિશ્ર કરવો,સંયોગ કરવો. |
ભ્રમણ | ફરવુ,ગોળ ગોળ ઘૂમવું,રખડવું,વમળ વહેમ,ભૂલ કરવી,મુસાફરી, પૃથ્વીનુ ગોળ ફરવુ. |
મક્કમ | દ્રઢ,મજબૂત,ધીર, અડગ,નિઃશંક |
મજૂર | મહેનત કરનાર,વેઠિયો,વૈતરો,શ્રમજીવી,દહાડિયો |
મતભેદ | જુદા જુદા અભિપ્રાય, અંટસ,મતફેર |
મતલબ | ઇરાદો,અર્થ,સ્વાર્થ,હેતુ,મુરાદ,ભાવના |
મધ્યસ્થ | વચ્ચેનુ,તટ્સ્થ,રાગદ્વેષ્રહિત,પક્ષપાતરહિત,વકીલ,શિવનું નામ. |
મરકી | એક જાતનો ચેપી રોગ,કાનમાં પહેરવાનુ ઘરેણુ,અડદની જલેબી |
મર્યાદા | સીમા,સંયમ,કિનારો,કાંઠો,અવધિ,લાજ, આબરૂ,પ્રતિષ્ઠા,ગૌરવ |
મસલત | ગોઠવણ,પરામર્શ,ચર્ચા-વિચારણા,વાટાઘાટ,મનસૂબો. |
મહેરબાની | ઉપકાર, આભાર,આધાર,કૃપા,ટેકો દયા, |
માઠું | ખોટું,શોકજનક,નામોશીભર્યુ,અશુભ,આફતભરેલું,ભૂંડુ.. |
માન્યતા | સ્પષ્ટ વિચાર ધારા |
માયકાંગલો | નબળો, ઓછા વજન વાળો, કંગાળ |
માલગાડી | ભાર ખાનુ, સામાન હેર્ફેર કરતી રેલ્ગાડી |
મુદ્દલ | મૂળ મૂડી |
મુલતવી | મોકુફ રાખવુ, માંડી વાળવુ |
મુશ્કેલી | અશક્યતા, અસંભવતા, અઘરું |
મુસાફરી | પ્રવાસ, પર્યટન, એક સ્થળેથી બીજે સ્થળે જવુ |
મૂએલા | લાગણી વિનાના, ચેતના વિનાના |
મૂળ | અસલ, મૂળભૂત, પહેલાનું, વનસ્પતિની જડ |
મેદની | દુનિયા, ટોળું, ભીડ, જમાવ |
યથામતિ | યથા બુધ્ધિ, ભાગે પડતું |
યથાસંભવ | સંભવઃ શક્યતા મુજબ, સંજોગો પ્રમાણે |
રૈયત | જનતા, પ્રજા |
લહિયો | લખનારો, લેખક |
લૌકિક | કાંણ, મોંકાણ,લોકાદેશ પ્રમાણે |
વડીલ | મુરબ્બી , પૂજ્ય, પૂર્વજ, મોડ |
વધાવવું | ફૂલ અને ચોખા નાખવા, ભક્તિથી, આશિર્વાદ આપવા |
વફાદારી | નિષ્ઠા, સ્વામી ભક્તિ, વચનને વળગી રહેવું |
વરંડો | ઓસરી, પડાળી |
વર્ણવ્યું | વર્ણન કરવુ, વાણી યા લખીને સમજાવવું |
વર્તણુંક | વર્તન, વ્યવહાર |
વાવેતર | વાવવું તે |
વિકાર | ફેરેફાર, પરિવર્તન, માનસિક બગાડ |
વિઘ્ન | કોઈ કાર્ય કરવામાં જે વાંધો કે હરકત આવે તે; અડચણ; નડતર; આડખીલી; પ્રત્યવાય; અંતરાય |
વિદ્યાર્થી | અભ્યાસી, ભણનાર |
વિશ્વાસપાત્ર | ભરોસા પાત્ર, વિશ્વાસ મૂકવા લાયક |
વિસરવું | ભૂલી જવું, યાદ ન રહેવું |
વીશી | ભોજન ગૃહ, પૈસા આપીને જમવાનું સ્થળ,વીશ નો સમૂહ |
વૃથા | ફોગટ, નિષફળ, |
વ્યવસ્થા | બંદોબસ્ત, ગોઠવણ |
વ્યાખ્યા | અર્થની સમજ; વિશેષ મર્યાદા બતાવીને કહેવું તે; પદાર્થનો અર્થ સમજાવવાની વાક્યરચના; વિસ્તૃત કે સ્પષ્ટ અર્થ; ટીકા; વિવરણ; સમજૂતી; લક્ષણ; બોલવું તે; કહેવું તે; શબ્દ, વાક્ય અને વિષયનો સ્પષ્ટ અર્થ સમજાવનારું વિવેચન. |
શક | વહેમ, શંકા |
શિષ્યવૃત્તિ | શિષ્યને ખર્ચ પેટે મળતી રકમ |
શોધક | શોધ કરનાર, શોધી કાઢનારસ |
સત્યાગ્રહ | સત્ય પાલનનો આગ્રહ, સત્ય દ્વારા લડત, અહિંસક લડાઈ |
સદભાગ્ય | સારુંભાગ્ય, સુભાગ્ય |
સપ્તાહ | અઠવાડિયુ, સાત દિવસ, પારાયણ |
સમજુતી | સમાધાન, માની લેવું, ભ્રમ દૂર થવો |
સમર્થન | અનુમોદન; ટેકો.દલીલોથી પુરવાર કરવું તે; પ્રતિપાદન. |
સમાધાન | તૃપ્તિ, શંતિ, શંકાનો વિછેદ |
સમિતિ | મંડળી. સભા |
સરળતા | સરળ થવું, સરલતા |
સર્વમાન્ય | બધાને માન્ય |
સર્વાંશે | સર્વ રીતે, પૂરેપુરું |
સવિનય | વિનય યુક્ત,વિનય પૂર્વક |
સવિનયભંગ | વિનય સાથે ભંગ |
સંજ્ઞા | ભાન ,ચેતના, નિશાની, |
સંપાદન | મેળવવું, તૈયાર કરવું,પુસ્તકની માહિતી, પ્રસિધ્ધકરવું |
સંમતિ | અનુમતિ. કબૂલાત, સમાન મત વાળું |
સંયમ | નિગ્રહ, નિરોધ, ઈંન્દ્રિયનો નિગ્રહ |
સંવાદ | વાતચીત, સવાલ જવાબ, એકરાગ |
સંસ્કાર | વાસના યા કર્મની મન ઉપર છાપ, શુધ્ધ કરવું ,સુધારવું |
સાક્ષાત્કાર | નજરો નજર, પ્રત્યક્ષ દર્શન પરમ તત્વ ઈશ્વર ના દર્શન |
સાથી | સોબતી, જોડીદાર, મદદગાર,કામ માટે રાખેલ માણસ |
સામાન્ય | સાધારણ, બધામા સમાન, ખાસ ન હોવું, સમાન ગુણ ,જાતિ |
સાર્વજનિક | બધાંને લાગુ પડે તેવું; સર્વગત; સર્વ સાધારણ; સર્વ જનનું; સર્વ લોકોનું; સર્વ લોકો સંબંધી. |
સાવધાની | ખારદારી, મનની એકાગ્રતા, સાવધાની |
સુકાની. | સુકાન ફેરાનાર, વહાણનો ખલાસી |
સુગ | ઘૃણા, ચીડ, અતિશય અણગમો |
સુઘડતા | સુઘડપણું, સ્વછતા, સુઘડ રાખવું એ |
સુધારક | સુધારો કરનાર, સુધારનાર |
સુલેહ | સલાહ શાંતિ, સંધિ, લડાઈ ઝઘડાનો અભાવ |
સૂચના | ઈશારો, ચેતવણી, સૂચવવું તે |
સ્વદેશી | પોતાના દેશ્માં જ બનેલુ. |
સ્વરાજ્ય | પોતાનું રાજ્ય. |
સ્વાભાવિક | સહજ, સ્વભાવને અનુકુળ |
સ્વિકાર | અંગિકાર, લેવુ, |
હડતાળ | હડ = દુકાન, તાલ= તાળુ, કામધંધો બંધ કરવો, સત્યાગ્રહનો તળપદી લોક્ભોગ્ય શબ્દ |
હરિજન | હરિ (વિષ્ણુ)નો દુત, શુદ્ર જાતિનો માણસ, મેલુ ઉઠાવનાર ભંગી |
Following is a quick typing help. View Detailed Help
Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.