ગુજરાતી શબ્દ સ્પર્ધા

ગુજરાતી શબ્દ સાધના અને તેની રમતગમત
Home »

શબ્દ સંશોધનઃ નવિન  બેંકર

ક્રમ્ શબ્દ  અર્થ શબ્દ પ્રયોગ
૧. નઈ દુધી નઈમુઠીઆ તેને બહુ ભાવતા
નક્ર મગર્ નક્ર ચાલે વક્ર અને ઝાલે તેનું ફરી જાય જીવન ચક્ર
૩. નગ પર્વત્ ઝડ, સાતની સંખ્યા નગપતિ હિમાલય પુત્રી પાર્વતી શિવને વરી
નચિકેત  અગ્નિ, નચિકેત યમરાજા પાસેથી બ્રમ્હ વિદ્યા શીખનાર બ્રાહ્મણ કુમાર  
૫. નપીરી પિયરમાં કોઈ ન હોય તેવી સ્ત્રી બાપુજીના મૃત્યુ પછી તે નપીરી થઈ ગઈ તેમ કહેવાય્.૬
 ૬ નરાજ ખોદવાની કોશ નરાજ લઈ તે તો મંડ્યો જમીન ખોદવા..
નર્મચિત્ર  ઠઠ્ઠા ચિત્ર મહેન્દ્ર શાહ નર્મચિત્રકાર છે. ભલ ભલાનાં ચિત્રો દોરી ઠઠ્ઠો કરે.
નવધા નવ પ્રકાર ની નવધા ભક્તિ નવ રીતે થાય શ્રવણ્,કીર્તન્.સ્મરન, પાદસેવન વિગેરે
નવદ્વારી માનવ શરીર અશુચી (ગંદકી) ભર્યા નવદ્વારી  ઉપરની મમતા નકામી
૧૦ નવ ટાંક શેરનાં આઠમા ભાગ જેટલુ વજન્  નવટાંક વજનનું હ્રદય બે મણનાં શરીરને ચલાવે
૧૧ નવલનિચોર નીત નવા વસ્ત્ર ધારણ કરનાર્ ફીલ્મ અભિનેત્રીઓ તો સદા નવલનિચોર તેથી સુંદર જ દેખાયને?
૧૨ નવસાર એક ક્ષાર નવસાર નાખો અને ધાતુ તરત ગળે
૧૩ નવીસંદો લહિયો-લેખક્ નવીસંદોને રાજા અક્બર બહુ માન  આપતા
૧૪ નસંક નાક સાફ કરવુ શરદી થાય એટલે નસંક કરી કરી નાક રાતુ થૈ જાય્
૧૫ નાતિમાનિતા નિરાભિમાની, નમ્ર સનતભાઇ નાતિમાનિતા તેથી વિમાકામમાં સફળ
૧૬ નાનોબો જુવાનોનો સમુહ નાનોબો પરિવર્તન તરફી હતો તેથી તે કાયદો પસાર ના થયો
૧૭ નાપિક વાળંદ નાપિક કર્મી અમેરિકામાં ઘણું કમાય છે
૧૮ નામણ દિવો રામણ દિવો નામણ દિવો અને માથે મોડ તે બે વરરાજાની મા હોવાનાં લક્ષણો
૧૯ નાલિકેર નારિયેળ નારિકેર પાણી મુત્ર રોગમાં ઔષધીનું કામ કરે
૨૦ નિખર્વ સો અબજ જેટલી સંખ્યા કુબેર ભંડારમાં કંઇ કેટલાય નિખર્વ રત્નો હોય છે
૨૧ નિઘંટુ શબ્દ કોશ ગુજરાતી નિઘંટુ બે મોટા.. સાર્થ અને ભગવદ ગોમંડલ્
૨૨ નિટોલ નક્કી સુરજ પૂર્વમાં ઉગે તે નિટોલ વાત્…
૨૩ નિદાઘ તાપ્ નિદાઘે ઉકળે સાગર અને ઉંચે વાદળ બંધાય
૨૪ નિભ્રંછના વખોડવું કામ સારુ થાય કે ના થાય નિભ્રંછના તો મળે અને મળે જ
૨૫ નિમેષોન્મેષ આંખ ઉઘાડ બંધ થવી વહેલી સવારે બા ની નિમેષોન્મેષ નહોંતી તેથી દિકરાને ફાળ પડી
૨૬ નિમીલિત આંખ બંધ કરી ગાનાર્ તાનસેન નિમીલિત ગાતા જ્યારે બૈજુ ખુલ્લી આંખે ગાતો
૨૭ નિયાણી બહેન દીકરી રીધ્ધી નિયાણી તેથી તેનું ધ્યાન તો મારે રાખવાનું ને
૨૮ નિરાગસ્ નિર્દોષ નાના ભુલકા મહદ અંશે નિરાગસ હોય છે
૨૯ નિરાભરણા આભુષણ રહિત્ નિરાભરણા પુત્રીને હોઈ મનમાં અંદેશો થયો

Leave a Reply

Recent Posts

Recent Comments

Pages

Categories

April 2024
M T W T F S S
« May    
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Archives

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.