જૈન સોસાયટી ઑફ હ્યુસ્ટનની પાઠશાળામાં ૧૫ મે નાં રોજ ઉજવાયો છઠ્ઠો “ભાષા ઉત્સવ”. –અમિષા કાપડિયા,
જૈન પાઠશાળાનાં શીક્ષીકા કોર્ડીનેટર ચીની મહેતાનાં જણાવ્યા પ્રમાણે ભાષા ઉત્સવ ને શબ્દ સ્પર્ધા પુરતી સિમિત ન બનાવતા શ્રોતા અને દર્શકોને માટે મનોરંજક અને જ્ઞાનવર્ધક બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. વળી આ વખતનાં ઉજવણામાં વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓનું તથા ગુગલનું પણ જ્ઞાન દેખાતું હતું. શબ્દ સ્પર્ધાના ગુજરાતી વિભાગનાં જજ આરતી છેડા અને વિજય શાહ હતા. હીન્દી વિભાગનાં જજ સપના ઓસવાલ અને શૈલેશભાઇ જૈન હતા.
સ્પર્ધકોને કોમ્પ્યુટર દ્વારા નિયત દસ સેકંડમાં આપેલા અંગ્રેજી શબ્દનાં ગુજરાતી અર્થો અને ગુજરાતી શબ્દોનાં અંગ્રેજી અર્થો આપવાના હતા. તેજ રીતે હીંદીમાં પણ અનુવાદને આ વખતે વધુ મહત્વ અપાયુ હતુ
અમિષાબેન કાપડિયાએ આ શબ્દ સ્પર્ધાનું સંચાલન કર્યુ હતુ અને જે તે વર્ગનાં શિક્ષકો પણ સમયોચિત સહાય કરતા જણાતા હતા. વર્ગમાં થયેલી આંતરીક સ્પર્ધાનાં અંતે વિજેતાઓ માટે સ્ટેજ ઉપર છેલ્લી સ્પર્ધા હતી
Gujarati class 1 spelling bee finalist |
Hindi class 1 spelling bee finalist |
Phenil Shah |
Shrey Shah |
Rishabh Shah |
Veer Sanghavi |
Arnav Doshi |
Dhruv Saitwal |
Gujrati class 2 spelling bee finalist |
Hindi class 2 spelling bee finalist |
Labdi Mehta |
Mahek Jain |
Maher Zaveri |
Samar Parasmal |
Yug Shah |
Manav Pormal |
કાવ્ય પઠનમાં ઘણાં બાળ ગીતો અને સારા સારા કાવ્યોનાં પઠન બંને ભાષામાં થયા જેમાં જય મહેતાની હીન્દી કવિતા “મહેનત કરને વાલોકી કભી હાર નહીં હોતી” અને આર્યન શાહની ગુજરાતી કવિતા “માતૃભાષા” લોકોને સ્પર્શી ગઈ
Gujarati class 1 poem recital |
Gujarati class 2 poem recital |
Krish Shah–saikal mari sarrr jaay |
Arya Shah–gujrati mari matrubhasha |
Aakhil Mehta–nanu nanu saslu |
Diya Modi–aavo ishwar bhajiye |
Aanya Shah–nani sarkhi khiskoli |
Prachi Shah–sundar Sundar |
Reema Shah–hu ane maro bhagwan |
|
Jerush Jagani–uunt kahe |
|
Hindi class 1 poem recital |
Hindi class 2 poem recital |
Jaina Jain–meri maa |
Jay Mehta–koshish karne walo ki haar nahi |
Navya Kothari–nani nani |
|
Hridaan Maroo–nani nani |
|
Arnav Neema–upar pankha chalta hai |
નવતર બીજું સુચન એ હતું કે ગુજરાતી અને હીન્દીમાં નિબંધ પઠન. જેમાં ઉચ્ચારો અને રજુઆત પર ધ્યાન અપાયુ હતું. દરેક ધોરણોનાં વિદ્યાર્થીઓ કે જેમણે તેમના ઘરે કદીયે જે ભાષામાં બોલ્યા ના હોય તેમાં નિબંધ ગુગલ ઉપર સંશોધન કરી દરેક વિદ્યાર્થીઓ તેવા લેખો વાંચતા હતા જે પ્રશંસનીય ઘટના હતી
Gujarati class 3 speech champions |
Hindi class 3 speech champions |
Aashna Shah–Narendra Modi |
Rhea Mistry–Dharm ke bhed bhav |
Prisha Gandhi–Mahatma Gandhi |
Saatvi Sheth–Antrik Sundarta |
Mahi Bhatt–Shrimad Rajchandra |
Muskaan Sheth–maa |
Mihika Shah–Narsinh Mehta |
Ayushi Oswal–Rajasthan ki sanskriti |
Ruju Shah–Vikram Sarabhai |
Rushabh Rambhia–Khel ka mahatva |
Meera Shah–Sardar Patel |
Kinjal Jain–Hindi bhasha ka mahatva |
Tara Ayyar–Mahatma Gandhi |
|
Diksha Kurwa–global warming |
|
Jainesh(-bharat ki azadi |